જે બાળકને માતા અને પિતા (બંને) ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર મહિને 1000 રુપીયા મળે છે. આવા બાળકો ની માહિતી સાથે જે તે ક્લસ્ટરના કૉ ઑર્ડીનેટરને મળવું. આ માટેના ફોર્મનો નમૂનો મૂકેલ છે જે ભરીને આપવું.
પાલક અને બાળકના 5+5 ફોટોગ્રાફ્સ
આવક મર્યાદા વાર્ષિક ₹ 27000 થી વધુ ન હોવી જોઇએ.
જે શાળામાં વિદ્યાર્થી ભણતા હોય તેમના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર અનાથ બાળકના ફોટો સાથેનું જોડવું.
અનાથ બાળકો ની તકલીફો સમજી-અનુભવી તેમના જીવન વિશે વિચારીએ....આ સેવાકીય કામમાં જોડાવા વિનંતી.

No comments:
Post a Comment